ટ્રાયકલર હોસ્પિટલ્સ, વડોદરા ને પ્રતિષ્ઠિત દિવ્ય ભાસ્કર હેલ્થકેર એક્સિલેન્સ એવોર્ડ નું સમ્માન મળ્યું છે. અમદાવાદ માં યોજાયેલ આ એવોર્ડ ફંકશન માં ગુજરાતના આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ, સ્વામિનારાયણ ધર્મ સંપ્રદાયના ડૉ. પૂજ્ય. જ્ઞાનવત્સલ સ્વામી અને અનેક દિગ્ગજો ની હાજરી માં ટ્રાયકલર હોસ્પિટલ્સ ને આ પુરસ્કાર આપવામાં આવ્યું. આ પુરસ્કાર, દરેક ડોક્ટર અને સ્ટાફના મેહનત ને સમ્માનિત કરે છે.

Leave a Reply